ગિરનારી ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi13, Feb 2024 06:26 PMgujaratijagran.com

સામગ્રી

ખીચડીયા ચોખા,ચણાની દાળ,તુવેર ની દાળ,મગની દાળ,ચોળી,બટેટુ,ગાજર,રીંગણું,કોબી,વટાણા,ડુંગળી,લસણ,મકાઈના દાણા,હિંગ,લાલ મરચું પાઉડર,હળદર,મીઠું,તજ,લવિંગ,એલચી,તીખા,તમાલ પત્ર,રાઈ-જીરું,મીઠા લીમડો,સુકા લાલ મરચા,બાદિયા,પાણી.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બાઉલમાં ચોખા,તમામ દાળ અને ચોળી બધુ મિક્સ કરી અને ધોઈને 1/2 કલાક પલાળી રાખ્યા બાદ બધા શાકભાજી સમારી લો.

સ્ટેપ-2

ગેસ ઉપર એક તપેલામાં તેલ ગરમ કરી હિંગ,રાઈ,જીરું,તજ,લવિંગ,મરી,બાદિયા,લાલ સુકા મરચા,તમાલપત્ર,મીઠો લીમડો,ડુંગળી,લસણ,બટાકુ,લીલા વટાણા,ગાજર,કોબી,રીંગણું ઉમેરો.

સ્ટેપ-3

હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરીને તેમાં 4 ગ્લાસ પાણી નાખીને પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં ચમચા વડે હલાવીને તેમાં ગરમ મસાલો અને ધાણાભાજી ઉમેરો.

સર્વ કરો

હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજકોટમાં બેસ્ટ દાળ પકવાન ક્યાં મળે છે, જાણી લો લિસ્ટ