સતત ચોથા સપ્તાહ વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો


By Nileshkumar Zinzuwadiya07, Oct 2023 03:53 PMgujaratijagran.com

હૂંડિયામણમાં ઘટાડો થયો

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત ચોથા સપ્તાહ ઘટાડો નોંધાયો છે અને તે 29મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3.794 અબજ ડોલર રહ્યું છે.

2.335 અબજ ડોલર ગગડ્યું

RBIએ આપેલી માહિતી પ્રમાણે 22મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 2.335 અબજ ડોલર ઘટીને 590.702 અબજ ડોલર રહ્યું હતું.

645 અબજ ડોલર સૌથી વધારે નોંઘાયેલ

આ અગાઉ ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરના અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.

વિદેશી ચલણ સંપત્તિ 3.127 અબજ ડોલર ગગડ્યું

RBI તરફથી આપેલી માહિતી પ્રમાણે 29મી સપ્તાહમાં પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ એક મુખ્ય ઘટક વિદેશી ચલણ સંપત્તિ 3.127 અબજ ડોલર ઘટી 520.236 અબજ ડોલર રહ્યું છે.

વિશ્વના સૌથી જૂના શહેરોના નામ સાંભળીને તમે ચોંકી જશો, આવો જાણીએ