આંખોની કાળજી રાખવા માટે કયાં ખોરાકનું સેવન કરવું જોઈએ, ચાલો જાણીએ


By Vanraj Dabhi28, Oct 2023 02:59 PMgujaratijagran.com

આંખનું આરોગ્ય

સ્વસ્થ આહારથી શરીરના તમામ અંગોને ફાયદો થાય છે. આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ખાવાની કેટલીક આદતો પણ બદલવી પડે છે.

ખોરાક

જો તમે તમારી આંખોને સ્વસ્થ રાખવા માંગો છો તો એવા કેટલાક ફુડ તમને મદદ કરશે. ચાલો જાણીએ આ ખોરાક વિશે.

લીલા શાકભાજી

આંખના સ્વાસ્થ્ય માટે તમારે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

શક્કરિયા ખાવ

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે શક્કરિયા ખાવાથી આંખો પણ સ્વસ્થ રહે છે. જો કે શક્કરિયા માત્ર સંતુલિત માત્રામાં જ ખાવા જોઈએ.

ખાટા ફળો

આંખના સ્વાસ્થ્ય માટે નારંગી અને દ્રાક્ષ જેવા ખાા ફળો ખાવા જોઈએ.

દાળ અને કઠોળ

કોઈપણ સ્વસ્થ આહારમાં દાળ અને કઠોળનો ચોક્કસપણે સમાવેશ થાય છે. આવી વસ્તુઓનું સેવન આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઇંડાનું સેવન

જો તમે ઈંડા ખાવ છો તો જાણી લો કે તેને ખાવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડાનું સેવન કરવાથી શરીરને જરૂરી તત્વો મળશે.

અળસીના બીજ

આજકાલ અળસીના બીજ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમે ચિયા અને ફ્લેક્સ સીડ્સ પણ ખાઈ શકો છો.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાળી ગરદનથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઘરગથ્થું ઉપચાર