શરીરમા બે પ્રકારના કોલેસ્ટ્રોલ રહેલા હોય છે. એક ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજુ સારુ કોલેસ્ટ્રોલ. શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલના વધવાથી સમસ્યાઓ પણ વધે છે.
શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ અટૈકનુ જોખમ પણ વધે છે. આથી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવુ ખૂબ જ જરુરી છે.
ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે તમે કેટલીક વસ્તુઓનુ સેવન કરવુ જરુરી છે. ચલો જાણીએ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે કંઈ વસ્તુઓનુ સેવન કરી શકાય.
શરીર માથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે તમે સવારે નાસ્તામા ઓટ્સનુ સેવન કરવુ જોઈએ. ઓટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામા મદદ કરે છે.
કોળામા ભરપૂર માત્રામા ફાઈબર પ્રચુર માત્રામા હોય છે, જે શરીર માથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામા મદદ મળે છે.
ડ્રાઈફૂટ્સના સેવનથી શરીર સ્વસ્થ તો રહે જ છે , પણ સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે.