એક અઠવાડિયામા વધશે વજન, ખાઓ આ વસ્તુઓ


By Hariom Sharma01, Dec 2023 12:00 PMgujaratijagran.com

વજન

પાતળુ શરીર દેખાવને ખરાબ કરે છે. જો તમે શરીરમા ખૂબ પાતળા છો અને વજન વધારવા માંગો છો તો તમે તમારી ડાયટમા આ વસ્તુઓને સામેલ કરી શકો છો. ચલો જાણીએ કેટલીક વસ્તુઓ વિશે કે જે શરીરના વજનને વધારવામા મદદ કરે છે.

કેળા ખાઓ

વજન વધારવા માટે કેળાનુ સેવન કરો. કેળામા વિટામીન સી, વિટામિન એ, ફાઈબર ભરપૂર માત્રામા હોય છે. આ પોષકતત્વો શરીરના વજન વધારવામા મદદ કરે છે. તેને ખાવાથી શરીરના હાડકાઓ મજબૂત થાય છે.

નટ્સ

રોજ નટ્સનુ સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. નટ્સ તમને વજન વધારવામા મદદ કરે છે. તે માટે તમે કાજુ, બદામ, દ્રાક્ષ, પીસ્તા,અખરોટને ડાયટમા સામેલ કરી શકો છો.

એવાકાડો

એવાકાડોમા ફેટનુ પ્રમાણ હોય છે, જે વજન વધારવામા મદદ કરે છે. તેને તમે કોઈ પણ ડિશમા સામેલ કરી શકો છો.

You may also like

ઘરે બેઠા પેટની ચરબી ઘટાડવા માટે આ વર્કઆઉટ કરો

વધુ વજનની સમસ્યા દૂર કરે છે આ 5 જ્યૂસ

ઓટ્સ

શરીરનુ વજન વધારવા માટે ઓટ્સ ખાઓ. તેમા સ્ટાર્ચ, પ્રોટીન અને ફાઈબરની માત્રા હોવાથી વજન વધારે છે. તમે તેને દૂધની સાથે સેવન કરો.

સલાડ ખાઓ

વજન વધારવા માટે તમે કાકડી, બીટ અને ગાજરનુ સલાડ ખાઓ. સલાડમા રહેલુ પ્રોટીન શરીરનુ વજન વધારવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ઘી લગાવવાના ફાયદા વિશે નથી ખબર! ફિકર નોટ, ચાલો જાણીએ