આજથી આ સંકલ્પ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ બદલાવ આવશે.
રોજ રાતે સૂતા પહેલા I am a powerful soulનો સંકલ્પ એટલે કે, હું શક્તિશાળી આત્મા છું.
I am always calm and steady એટલે કે હું હંમેશા શાંત અને સ્થિર છું.
I am always happy એટલે કે, હું હંમેશા ખુશ છું.
I am fearless, I am calm એટલે કે, હું નીડર અને નિશ્ચિંત છું.
I am an angel of god એટલે કે, હું ભગવાનનો દેવદૂત છું.
My human body is healthy, healthy and always will be. એટલે કે, મારું માનવ શરીર સ્વસ્થ,નિરોગી છે અને હંમેશા રહેશે.
હું મારા રિલેશનમાં બધાનો સ્વિકાર કરું છું અને મને બધા સ્વિકારે છે, તમેજ મારા બધા જ સંબંધો વિશ્વાસ પર અકબંધ છે.
પરમાત્માની શક્તિ મારી ચારે બાજુ સુરક્ષા કવચ બનેલી છે.