Health Tips હેલ્થી રહેવા માટે અપનાવો આ ટિપ્સ


By 27, Jan 2023 03:42 PMgujaratijagran.com

આ વાતનું રાખો ધ્યાન

જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છતા હોવ તો આ વાતનું ધ્યાન રાખું જરૂરી છે.

વરિયાળી અને ગોળનું સેવન

સારા સ્વાસ્થ્ય માટે ભાજન કર્યા પછી વરિયાળી અને ગોળનું નિયમિત સેવન કરવું જોઈએ.

નવસેકું પાણી

સવારે ભૂખ્યા પેટે નવસેકું પાણી પીવું જોઈએ.

ભૂખ્યા પેટે ચા ન પીવો

ભૂખ્યા પેટે ચા પીવાથી બચવું જોઈએ. જેથી બીમારીથી બચી શકાય.

જમતી વેળાએ પાણી નહી

જમતી વેળાએ પાણી ન પીવું જઈએ. પાણી પીધું હોય તો અડધા કલાક પછી જમવું જોઈએ અને જમીને અડધા કલાક પછી પાણી પીવું જોઈએ.

દહીનું સેવ

સારા પાચન માટે અને બીમારીઓથી બચવા માટે જમવામાં દહીંનું સેવ કરવું જોઈએ.

સાંજે પપૈયું

જેમને કબજીયાતની સમસ્યા છે તેઓએ સાે પપૈયાનું સેવન કરવું જોઈએ.

ત્વચામાં સુંદરતા લાવે મધ, જાણો કેવી રીતે ઉપયોગ કરવો