રસ્તા પરથી મળેલા પૈસા શુભ અથવા અશુભ?


By Hariom Sharma2023-05-23, 10:00 ISTgujaratijagran.com

નવા કામની શરૂઆત

જો તમને રસ્તા પરથી પૈસા મળે છે, તો તેનો અર્થ છે કે તમે ઝડપથી કોઇ નવા કામની શરૂઆત કરી શકો છો. આ કાર્યમાં તમને તરક્કીની સાથે સાથે ધન લાભ પણ થશે.

જીવનમાં તરક્કી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમને રસ્તા પરથી રૂપિયાનો સિક્કો મળે છે તો આ તમને જીવનમાં તરક્કી પ્રદાન કરી શકે છે.

સમૃદ્ધિ લાવે છે

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસ્તા પર પડેલો સિક્કો તમારા સુધી પહોંચતા પહેલા ઘણા લોકોના હાથમાંથી પસાર થઇ ચૂક્યો હોય છે. એવામાં એ સિક્કામાં અજાણ્યા લોકોની સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ ચૂક્યો હોય છે. જેનાથી તમા

પૈતૃક સંપત્તિના સંકેત

જો તમને રસ્તા પર ચાલતા પૈસાથી ભરેલું પર્સ મળે છે તો આ ખૂબ જ શુભ સંકેત ગણાય છે. વાસ્તુ પ્રમાણે આ સંકેત દ્વારા તમને જલદી પૈતૃક સંપત્તિ મળી શકે છે.

ઈશ્વરનો આશિર્વાદ

જો તમને રસ્ત પર ચાલતા સિક્કો મળે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારી સાથે છે. કારણ કે સિક્કાઓ ધાતુના બનેલા હોય છે અને એવું માનવામાં આવે છે કે સિક્કા જેને મળે છે તેને દૈવીય આશિર્વાદ મળે છે.

ખર્ચ ના કરો

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસ્તા પર પડેલા પૈસા મળે તો તેને પર્સમાં રાખવા જોઇએ, તેને તમે મંદિરમાં દાન કરી શકો છો, પરંતુ ધ્યાન રહે આ પૈસા ક્યારેય ખર્ચ ના કરવા જોઇએ.

દાન કરે છે

ઘણા લોકો રસ્તા પરથી મળેલા પૈસા દાન કરી દે છે, ઘણા લોકો તેને ભગવાનને ચઢાવે છે, તો કેટલાક લોકો ગરીબને દાન કરે છે.

બેલી ફેટ ઘટાડવા માટે પીવો આ ડ્રિન્ક