કૂતરા સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. તે સિવાય હિન્દુ ધર્મમાં કૂતરા વિશે વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઉપર શનિ-રાહુ અને કેતુનો નકારાત્મક પ્રભાવ ન પડે
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કાળા કૂતરાના જોઈને માત્ર આ કામ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.
ઘરની બહાર, રસ્તા પર કૂતરા દેખાય તો તેમની સેવા અને સારસંભાળ કરો અને તેમને રોટલી ખવડાવો.
કહેવાય છે કે આમ કરવાથી શનિદેવ ખુશ થાય છે અને ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિદોષ, શનિની સાડાસાતી અને શનિની ઢૈયા ચાલી રહી છે.
શનિદોષથી બચવા માટે કૂતરાને સરસવનું તેલ ચોપડી રોટલી ખવડાવવી જોઈએ.
કૂતરાને પાળવા કે તેમની સેવા કરવાથી કાળ ભૈરવ હંમેશા ખૂબ રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.