જો માન્યતાઓનું માનીએ તો માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.
મહાશિરાત્રીના દિવસે ઘરોમાં થંડાઈ તૈયાર કરવામાં આવે છે જેમાં બદામ, પિસ્તા, કાળા મરીના દાણા, ખસખસ, દૂધ, કેસર, ખાંડ, ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
મહાશિરાત્રી વ્રત દરમિયાન તમે રોક મીઠું ઉમેરીને આલૂ ટિક્કી,આલૂ પકોડા,આલૂ ખીચડી,શક્કરિયા ચાટ અને આલૂનો હલવો પણ બનાવીને ખાઈ શકો છો.
વ્રત દરમિયાન સાબુદાણાની ખીચડી,સાબુદાણા પકોડા,સાબુદાણા વડા,શિંગોડાનો લોટ વધુ લોકપ્રિય છે જેની મદદથી શિવરાત્રીના દરમિયાન તૈયાર કરી શકો છો.
શ્રીખંડ એ મહાશિવરાત્રી દરમિયાન બનાવવામાં આવતી એક સરળ અને સૌથી પ્રખ્યાત વાનગી છે. તે ખાંડ,કેસર,લીલી ઈલાયચી અને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે.
ઉપવાસ દરમિયાન તમે બદામનું દૂધ,મખાનાની ખીર,વ્રતમાં ખીર પણ ખાઈ શકો છો.
તમે ફ્રુટ ચાટ,ફ્રુટ સલાડ અને ફ્રુટ મિલ્કશેક બનાવી શકો છો.ફળો સિવાય તમે બદામ,અખરોટ,ખજૂર, કાજુ,કિસમિસ અને સૂકા જરદાળુની રેસીપી બનાવી શકો છો.