ગાયકવાડ સહિત આ ખેલાડીઓએ ફટકારી ઝડપી ફિફટી


By Vaya Manan Dipak2023-05-24, 16:30 ISTgujaratijagran.com

આ સીઝનમાં ઋતુરાજે ગુજરાત સામે 23 બોલમાં ફિફટી ફટકારી હતી

અજિંક્ય રહાણેએ મુંબઈ ઇન્ડિયન્સ સામે 19 બોલમાં ફિફટી ફટકારી હતી

શાર્દુલ ઠાકુરે બેંગલોર સામે 20 બોલમાં 50 રન બનાવ્યા હતા

યશસ્વી જયસ્વાલે કોલકાતા સામે 13 બોલમાં ફિફટી ફટકારી હતી

જયસ્વાલે કમિન્સ અને રાહુલનો રેકોર્ડ તોડ્યો છે

કમિન્સ અને રાહુલે અગાઉ 14 બોલમાં ફિફટી ફટકારી હતી

25 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 25, 2023