રક્ષાબંધન 2023: ભાઈને રાખડી બાંધતી વખતે આ ભૂલો ન કરશો


By Vanraj Dabhi29, Aug 2023 02:58 PMgujaratijagran.com

રક્ષાબંધન

ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન 30 ઓગસ્ટ એટલે કે કાલે ઉજવવામાં આવશે.આ દિવસે બહેનો પોતાના ભાઈના રાખડી બાંધીને આ તહેવારની ઉજવણી કરે છે.

આ ભૂલો ન કરો

આવો જાણીએ કે રાખડી બાંધતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ જેથી કરીને ભાઈ-બહેનનો સંબંધ મજબૂત રહે.

હનુમાન

રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશ, શિવજી,હનુમાનજી અને કૃષ્ણજીને રાખડી બાંધો,આમ કરવું શુભ છે.

રાહુકાળ

ભાઈને ભૂલથી પણ રાહુકાળ કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ

તૂટેલી રાખડી

એવું માનવામાં આવે છે કે ભાઈને કાળો દોરો,તૂટેલી કે ખંડિત રાખડી બાંધવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

ફોટા વાળી રાખડી

પ્લાસ્ટિક અને અશુદ્ધ વસ્તુઓ અને અશુભ ચિન્હો તેમજ ભગવાનના ફોટા વાળી રાખડી ભૂલે ચૂકે બાંધશો નહીં.

માથાને ઢાંકી રાખો

ભાઈને રાખડી બાંધતી વખતે માથું ઢાંકવાનું ભૂલશો નહીં,ધ્યાન રાખો કે ભાઈ અને બહેન બંનેનું માથું ઢાંકેલું હોવું જોઈએ.

મંત્ર બોલો

રાખડી બાંધતી વખતે રાખડી બાંધવાના શુભ શ્લોકોનું ઉચ્ચારણ કરવાનું ભૂલશો નહીં,યેન બદ્ધો બલિરાજા,દાનવેન્દ્રો મહાબલઃ તન્ત્વમ પ્રતિ બદ્ધનામિ રક્ષે,માચલ-માચલ

વાંચતા રહો

આધ્યાત્મિકતા સાથે જોડાયેલા તમામ મોટા સામાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

29 ઓગસ્ટ 2023નું રાશિફળ, Your Daily Horoscope Today August 29, 2023