શાકભાજીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામા આવે છે. હેલ્થ એક્પર્ટની સલાહ મુજબ પૌષ્ટીક શાકભાજીઓ ખાવી જોઈએ તેનાથી આપણી રોગપ્રતિકારર શક્તી વઘે છે.
ઘણાં લોકોને શાકભાજી કાચી ખાવાની ટેવ હોય છે, જોકે આવું કરવુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કાચી શાકભાજી ખાવાથી તમને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે.
ઘણાં લોકો શાકભાજીને સલાડની રીતે ખાય છે, જોકે ક્યારેય રીંગણ કાચા ના ખાવા જોઈએ. આ કરવાથી પેટમાં ગેસ, અને ઊલટી જેવી તકલીફ થઈ શકે છે.
બટાકા પણ એક એવી શાકભાજી છે, જેને માત્ર રાંધીને જ ખાવી જોઈએ. જો તમે કાચા બટાકા ખાશો તો તમે ઊલટી થવાની શક્યતા રહી શકે છે.
આ શાકભાજીને તો બિલકુલ કાચી ના ખાવી જોઈએ, અને જો તમે ખાવા માંગતા જ હોવ તો એને ઉકાળીને ખાવો.
આ શાકભાજીઓના લીસ્ટમાં કાચુ કેળુ પણ સામેલ છે. જણાવી દઈએ કે કાચા કેળા હંમેશા રાંધીને જ ખાવા જોઈએ.
પાલક અને કાચા કેળા જેવી વસ્તુઓ કાચી ખાવાથી પેટમાં દુખાવો અને સોજાની પણ તકલીફ થઈ શકે છે. આના સિવાય ગેસની તકલીફ પણ થઈ શકે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત વધુ સમાચારો માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ