બદલાતી ઋતુમા આ રીતે ફીટ રહો ફોલો કરો આ 6 ટીપ્સ અને બીમારીથી દૂર રહો


By Smith Taral08, Feb 2024 05:07 PMgujaratijagran.com

ઋતુ જ્યારે બદલાય છે ત્યારે ઘણી બીમારીયો પણ સાથે લાવે છે, તેવામા શરીરના સ્વાસ્થ્યની જાળવણી કરવી ઘણી જરુરી બની જાય છે. આજે અમે તમને કેટલીક અસરકારક ટીપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે આ સમયમાં શરીરને તંદુરસ્ત રાખી શકો છો.

હાઈડ્રેશન

બદલાતી ઋતુમા પાચન સંબધિત સમસ્યા થઈ શકે છે જે તમારી ઈમ્યુન સિસ્ટમને નબળી બનાવી શકે છે. આ સમયમા તમારે સતત પાણી પીતા રહેવું જોઈએ જેથી તમે દિવસ દરમિયાન હાઈડ્રટેડ અને એનર્જેટીક રહો.

આરોગ્યપ્રદ ખોરાક

લીલા શાકભાજી, ફળો અને પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરો જે તમને રોગ થતા બચાવશે અને તમારી રોગ-પ્રતિકારક શક્તિ પણ વધારશે

ઊંઘ

પુરતી ઊંઘ લેવી શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ માનવામા આવે છે, આ તમારી ઈમ્યુન સિસ્ટમ સુધારે છે અને તમારા ઓવરઓલ સ્વાસ્થ્ચને જાળવી રાખે છે.

You may also like

તમારા સ્ક્રીન ટાઈમને ઘટાડો અને મેળવો આ 8 ફાયદા

8 એવા ખોરાક જેને તમે અનહેલ્ધી માનો છો પણ ખરેખર છે હેલ્ધી

એક્સરસાઈઝ

દરરોજ કસરત કરી શરીરને એક્ટીવ રાખો, યોગા અને જોગીંગ જેવી કસરત તમને દિવસ દરમિયાન ઉત્સાહિત અને પ્રવુત્તીશીલ રાખે છે.

અમદાવાદમાં બેસ્ટ પંજાબી થાળી કયાં મળે છે, અહીં તમને અદ્ભુત પંજાબી થાળી પીરસે છે