સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે કેટલાક હેલ્ધી શાકભાજી ખાતા હોય છીએ જેમાંથી એક શાક કંટોલા શાક છે,પોષક તત્વોથી ભરપૂર કંચોલા ખાવાથી શું ફાયદા થાય છે,આવો જાણીએ.
કંટોલામાં રહેલ પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખે છે,તેનુ સેવન રવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.
કબજિયાતની સમસ્યા હોય તો કંટોલાનું શાક ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વજન ઘટાડવું હોય તો કંટોલાનું શાક ખાઈ શકો છો.તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
કંટોલામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે પેટને સ્વસ્થ રાખવાની સાથે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
કંટોલાના શાકમાં પોટેશિયમ હોય છે,જે બીપીને કંટ્રોલ કરવાની સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.
કંટોલામાં વિટામિન સી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ મળે છે.
કંટોલાના શાકનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.આ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.