આ પ્રકારની ફ્લોરલ મહેંદી ડિઝાઈ દેખાવામાં પણ સુંદર લાગે છે. તમે પણ આ પ્રકારની મહેંદી ડિઝાઈન ટ્રાય કરી શકો છો.
આ પ્રકારે તમે ફૂલ હેન્ડ મહેંદી ડિઝાઈન હાથ પર મૂકાવી શકો છો. આ રક્ષાબંધન પર આ ડિઝાઈન જરૂર ટ્રાય કરવી જોઈએ.
આ પ્રકારની સિમ્પલ અને યુનિક ફિંગર મહેંદી ડિઝાઈન મૂકાવી શકો છો. જે ખૂબ જ સુંદર અને યુનિક ડિઝાઈન છે, જે હાથની શોભા વધારશે.
આ પ્રકારની જ્વેલરી મહેંદી ડિઝાઈન તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. જેને લગાવવી વધારે મુશ્કેલ પણ નથી.
આ પ્રકારની ડિઝાઈન તમે પણ સરળતાથી ટ્રાય કરી શકો છો. જે દેખાવામાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ પ્રકારની ફ્લોરલ ડિઝાઈન તમારે પણ જરૂર ટ્રાય કરવી જોઈએ. આ તહેવારમાં તમારા હાથો પર આ પ્રકારની સુંદર અને યુનિક ડિઝાઈન મૂકાવીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકો છો.