ચોમાસાના ખૂશનુમાં વાતાવરણમાં ટેસ્ટી હેલ્ધી નાશ્તો કરવાની મજા જ અલગ હોય છે. જો તમને મકાઈ પસંદ હોય તો તેની તમે તેની આ ટેસ્ટી ડીશ પણ બનાવીને ખાઈ શકો છો
મકાઈનો કોર્ન સૂપ પણ તમે બનાવીને પી શકો છો, મકાઈ અને મસાલા સાથે અને તેમા ક્રસ્ટી બ્રેડ ક્રમ્પ નાખીને ટેસ્ટી સૂપ બનાવી શકો છો
ચોમાસામાં મકાઈના ભજિયા પણ ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બાફેલી મકાઈને ચણાના લોટમાં નાખી તેને ડીપ ફ્રાય કરો, અને સોસ સાથે એન્જોય કરો
કોમ ભેળ સલાડની જેમ બનાવવામાં આવતો ટેન્ગી નાસ્તો છે. ટામેટાં, ડુંગળી અને ભેલ સાથે બાફેલી સ્વીટ કોર્ન અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને તમે એન્જોય કરી શકો છો.
કોર્ન પુલાવ પણ ચોમાસામા ખાવા માટેની હેલ્ધી ડીશ છે, આ માટે એક પેનમા તેૈયાર ભાત, સ્વીટ કોર્ન અને મસાલા એડ કરી તેને ધીમા ગેસ પર કૂક કરો
ક્રિસ્પી મકાઈ પણ મોનસુનમાં ખાવા માટેની બેસ્ટ ડીશ છે. આ ડીશમાં મકાઈને મસાલાના બેટરમાં ડૂબોડીને તેને ડીપ ફ્રાય કરવામાં આવે છે.
ક્રિસ્પ કોર્ન કોબ્સને તમે કોલસા પર ગ્રીલ કરી તેના ઉપરથી મરચાંનો પાવડર, લીંબુનો રસ અને બટર લગાવીને ખાઈ શકો છો.