વાળ માટે લીમડાનું તેલ બનાવવાની આ છે સૌથી સરળ રીત


By Smith Taral27, Jan 2024 12:07 PMgujaratijagran.com

વાળ માટે લીમડાનું તેલ

લીમડામાં એન્ટિમાઈક્રોબાયલ, એન્ટિસેપ્ટિક અને આવા બીજા ગુણોથી ભરપૂર હોય છે જે સ્કાલ્પને સારી રીતે કન્ડિશન કરે છે. સાથે આ ડેન્ડ્રફને પણ દૂર કરી શકે છે અને વાળને તંદુરસ્ત રાખે છે

કેવી રીતે બનાવવું

લીમડાના પાવડરના મદદથી ઘરે લીમડાનું તેલ બનાવી શકાય છે. આ માટે તમારે બેઝ ઓઈલ, લીમડાનો પાવડર, બે પોટ્સ અને એક વુડન ચમચીની જરૂર પડશે.

ઉકાળેલું પાણી

એક વાસણમાં થોડું પાણી નાખીને તેને ઉકાળો.

તેલ માટે

તેના પર બીજો પોટ મૂકો અને બેઝ ઓઈલ ઉમેરો (જોજોબા, નાળિયેર, અથવા એરંડા).

You may also like

મીઠા લીમડાને ઉકાળીને પીવાથી મળશે આ અદ્ભુત ફાયદા

ડેન્ડ્રફથી છૂટકારો મળશે, લીંબુ અને નારિયેળ તેલનો ઉપયોગ કરો

એડજસ્ટમેન્ટ કરો

જો જરૂરી હોય તો, વધુ પાવડર ઉમેરો

થોડી વાર માટે રહેવા દો

મીક્સર સારી રીતે ઓગળી ગયા પછી ગેસ બંધ કરી લો, અને તેને 15 મિનિટ સુધી રહેવા દો.

ગાળી લો અને વાળમાં લગાવો

કાચના બાઉલમાં તેલને ગાળીને નિયમિતપણે લગાવો

લાઈફ સ્ટાઈલ રીલેટેડ વઘુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

લગ્નના જૂના કપડાનો આ રીતે ફરી ઉપયોગ કરો