વાળની મજબૂતી માટે આજથી જ પીઓ આ જ્યૂસ


By Hariom Sharma10, Nov 2023 07:23 PMgujaratijagran.com

વાળની સંભાળ

વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે ડાયટમાં કેટલાક બદલાવ લાવા પડે છે. વાળની મજબૂતી માટે તમે કેટલાક જ્યૂસનું સેવન કરી શકો છો.

જ્યૂસ પીવાના ફાયદા

સ્વસ્થ રહેવા માટે હંમેશા ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. વાળની મજબૂતી માટે તમે કેટલાક જ્યૂસને ડાયટમાં સામેલ કરી શકો છો.

ગાજરનો જ્યૂસ

ગાજરને વિટામીન એ અને ઈ નો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. વાળની મજબૂતી બનાઈ રાખવાનું કામ વિટામીન કરતા હોય છે. તમે નિયમિતપણે ગાજરનો જ્યૂસ પી શકો છો.

કીવીનો જ્યૂસ

કીવીનો જયૂસ ઓષધિઓથી ઓછો નથી. કીવીનો જયૂસ વાળમાં મજબૂતી લાવવા તમારી ખૂબ મદદ કરે છે.

You may also like

હેર કેર ટિપ્સ : વાળના ગ્રોથ માટે રાત્રે સૂતા પહેલા આ કામ કરો, તમારા વાળ ઘૂંટણ સુ

નેચરલ મોઈશ્ચરાઈજર ઘરે જ બનાવો

જામફળનો જ્યૂસ

જામફળનો જ્યૂસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. જામફળનો જ્યૂસ નિયમિતપણે પીવાથી વાળ સંબધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

બીટનો જ્યૂસ

બીટનો જ્યૂસ પીવાથી વાળનો વિકાસ થાય છે. બીટને ખાવાથી અન્ય સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

એલોવેરાનો જ્યૂસ

એલોવેરામાં વિટામીન એ, સી અને ઈ રહેલા હોય છે. આ ત્રણેય વિટામીન વાળની મજબૂતી બનાઈ રાખવામાં મદદ કરે છે.

આવી અન્ય જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

હેર કેર ટિપ્સ : વાળના ગ્રોથ માટે રાત્રે સૂતા પહેલા આ કામ કરો, તમારા વાળ ઘૂંટણ સુધી લાંબા થઈ જશે