Increase Vitamin B12: દરરોજ સવારે આ વેજ સૂપ પીશો તો, તમારું વિટામિન B12 રોકેટ ગત


By Vanraj Dabhi01, Mar 2025 07:43 PMgujaratijagran.com

B12 વધારવા સૂપ પીવો

જો તમે સવારે આ વસ્તુઓનો સૂપ પીશો તો વિટામિન B12 ઝડપથી વધી શકે છે. તેથી તેનું તમારે ડેઈલી સેવન કરવું જોઈએ.

પાલકનો સૂપ

પાલકમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે, તેથી તમે સવારે પાલકનો સૂપ પીશો તો વિટામિન B12 ઝડપથી વધે છે.

બીટરૂટ સૂપ

બીટરૂટ B12 વધારવા માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેતી તમે બીટનો સૂપ પીવાથી શરીરમાં ઝડપથી ઉર્જા વધે છે.

મશરૂમ સૂપ

મશરૂમમાં કેટલાક પોષક તત્વો હોય છે, જે વિટામિન B12ને ઝડપથી વધારી શકે છે.

બ્રોકોલી સૂપ

બ્રોકોલીમાં વિટામિન સી, વિટામિન કે1, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી12 અને આયર્ન પૂરતા પ્રમાણમાં હોય છે. તેથી તમે બ્રોકોલી સૂપ પીશો તો B12 ઝડપથી વધશે.

મગનો સૂપ

મગનો સૂપ પીવાથી તમારા શરીરમાં B12 ઝડપથી વધશે. જો તમે રાત્રે સૂતા પહેલા કે સવારે આ સૂપ પીશો તો B12માં વધારો થાય છે.

B12ની ઉણપથી થતી સમસ્યાઓ

જો શરીરમાં વિટામિન B12ની ઉણપ સર્જાય, તો એનીમિયા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Urinate Frequently: સ્ત્રીઓને વારંવાર પેશાબ કેમ કરવો પડે છે? જાણો તેના સામાન્ય કારણો