બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે પીવડાવો આ ડ્રિન્ક


By Hariom Sharma07, Jul 2023 08:11 PMgujaratijagran.com

બાળકોને રોગમુક્ત રાખવા માટે તેમની ઈમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટેના ડ્રિન્ક વિશે.

સફરજનનો જ્યૂસ

સફરજનના જ્યૂસનું સેવન કરવાથી બાળકોની ઈમ્યૂનિટી વધારવામાં મદદ મળે છે. આમાં રહેલા વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ શરીરને બીમારીઓથી બચાવે છે.

દાડમનો જ્યૂસ

દાડમમાં પોલીફેનોલ્સ ફાઇટોકેમિકસ્લ હોય છે, જે એન્ટિઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે. આનાથી બાળકોની ઈમ્યૂનિટી મજબૂત બને છે. બાળકોને આ જ્યૂસનું સેવન કરાવો.

ટેટીનો જ્યૂસ

ટેટીમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે, જે શરીરમાં વાઇટ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે. જેનાથી ઈમ્યૂનિટીનું સ્તર વધે છે.

વરિયાળી અને મેથીના દાણાનો જ્યૂસ

વરિયાળી અને મેથના પાણીમાં બીટા-કેરોટીન, એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન સીની માત્રા હોય છે, જે બાળકને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શિકંજી

આને બનાવવા માટે લીંબુનો રસ કાઢવામં આવે છે. આમાં રહેલું વિટામિન સી બાળકોની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

ભીંડાનું પાણી ડાયાબિટીસ અને પાચનક્રિયામાં ફાયદાકારક છે