સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પીવો આ ડ્રિન્ક


By Hariom Sharma08, Jul 2023 06:15 PMgujaratijagran.com

શુક્રાણુની ઉણપ એટલે સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાના કારણે પુરુષોને ઇનફર્ટિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ માટે આ ડ્રિન્કનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે.

દૂધ-શિલાજીત

શિલાજીતની જડીબુટ્ટી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જે સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે. આ માટે એક ગ્લાસ દૂધમાં થોડી માત્રામાં શિલાજીત પાવડર મિક્સ કરીને પીવાથી શુક્રાણુની સંખ્યા વધી શકે છે.

તરબૂચ જ્યૂસ

શુક્રાણુની સંખ્યા વધારવા માટે તરબૂચના જ્યીસને ડાયેટમાં સામેલ કરો. આ જ્યૂસમાં એમીનો એસિડ જેવા ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે સ્ટેમિના અને સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે.

દૂધ- મધ

ઇનફર્ટિલિટીની સમસ્યાથી બચવા માગો છો તો દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરો. મધમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા હોય છે, જે સ્પર્મ કાઉન્ટ વધારી શકે છે.

નારિયળ પાણી

નારિયળ પાણી ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે તમારો સ્ટેમિના વધારી શકે છે. આ માટે નારિયળ પાણીનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુની સંખ્યા વધારવામાં મદદ મળશે.

દૂધ-અશ્વગંધા

પુરુષો સેક્સુઅલ પાવર અને સ્ટેમિના વધારવા માટે દૂધનું સેવન અશ્વગંધ પાવડરની સાથે કરી શકે છે. ઐષધીય ગુણોથી ભરપૂર અશ્વગંધા દૂધમાં મિક્સ કરીને પીવાથી સ્પર્મ કાઉન્ટ વધી શકે છે.

વાળને મજબૂત બનાવશે ચિયા શિડ્સનું પાણી