ઉનાળામાં આપણે આપણા લીવરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે તમારા લીવરનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.
ઉનાળામાં લીંબુ પાણી તમારા લીવર માટે પણ એક હેલ્ધી ડ્રિંક્સ છે. ઉનાળામાં લીંબુ પાણી પીવાથી લીવર સારી રીતે સાફ થાય છે.
ફેટી લિવર ડિસીઝમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડી શકે છે,
હળદરના મૂળને વાટીને તેમાંથી ચા બનાવો. તેવી જ રીતે, ઉનાળામાં હળદર પાવડરની ચા બનાવી શકાય છે.
લીવરને સાફ કરવા તેમજ લીવરને સ્વસ્થ રાખવા માટે તમે ફુદીનાની ચા પી શકો છો.
લીવરને સ્વસ્થ રાખવા માટે તમે મેથીનું પાણી પી શકો છો. તમે તેને સવારે ખાલી પેટ પીવો.
લીવરને સાફ કરવા અને શરીરનું ચયાપચય વધારવા માટે, તમે બીટરૂટ અને ગાજરનો રસ પી શકો છો.
આ લેખ ફક્ત સામાન્ય માહિતી અને સલાહ પ્રદાન કરે છે, વધુ માહિતી માટે નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લો.