જમતા સમયે ભૂલીને પણ ન કરો આ કામ


By AkshatKumar Pandya28, Nov 2022 04:51 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિને જમતા સમયે હંમેશા પોતાનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ

જો કોઈ વ્યક્તિ દક્ષિણ દિશા તરફ મુખ રાખી જમતી હોય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે

રાતે ભોજન પછી વાસણ ધોઈ નાંખવા, ન ધોવાથી મા અન્નપૂર્ણાનું અપમાન થાય છે

જો તમે ડાઈનિંગ ટેબલ પર ભોજન કરો છો તો વાસ્તુ અનુસાર તેને કદી ખાલી ન રાખવું જોઈએ

એવું માનવામાં આવે છે કે ડાઈનિંગ ટેબલ પર ખાવા-પીવાની વસ્તુ રાખી હોય તો ઘરમાં સંપન્નતા આવે છે

પલંગ પર બેસીને કદી ભોજન ગ્રહણ ન કરવું જોઈએ

Vivah Panchami 2022: વિવાહ પંચમી પર કરો શ્રી રામ અને સીતા માતાના આ મંત્રોના જાપ