દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે?


By Vanraj Dabhi26, Apr 2025 02:57 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલની સમસ્યા

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે, ચાલો જાણીએ કે દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ વધારી શકે છે કે નહીં?

હાઈ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલ તેની સાથે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવે છે.

શું થાય

લોહીમાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે, જે સ્વસ્થ કોષોના નિર્માણ માટે જરૂરી છે.

દૂધ અને કોલેસ્ટ્રોલ

અભ્યાસ અનુસાર, દૂધ પીવાથી કોલેસ્ટ્રોલના સ્તર પર કોઈ ખાસ અસર થતી નથી.

ફાયદા

દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, તેનું સેવન હાડકાંને મજબૂત બનાવવામાં અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

નોંધ

આ લેખ માત્ર સમાન્ય માહિતી માટે છે, વધુ અપડેટ માટે નિષ્ણાતની સલાહ લો.

ઉનાળામાં ચહેરા પર બરફ લગાવવાના ગેરફાયદા