શું તમે જાણો છો ગૌતમ ગંભીર સાથે જોડાયેલી આ વાતો?


By Hariom Sharma2023-05-07, 18:40 ISTgujaratijagran.com

ગૌતમ ગંભીર

એક સમયના ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

154 IPL

ગંભીરના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેઓ 154 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 4218 રન બનાવ્યા છે અને 36 હાફ સેન્ચુરી મારી છે.

લોકસભા સદસ્ય

હાલમાં ગૌતમ ગંભીર લોકસભાના સદસ્ય છે અને આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મેન્ટર છે.

તણાવ

થોડા સમય પહેલાં જ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી જોવા મળી હતી.

પર્સનલ લાઇફ

આજે આપણે ગંભરીની પર્સનલ લાઇફ વિશે વાત કરીશું.

નતાશા જૈન

ગૌતમ ગંભીરની વાઇફનું નામ નતાશા જૈન છે જે સુંદરતામાં અન્ય એક્ટ્રેસ કરતાં પણ ઘણી ચઢિયાતી છે.

લગ્ન

ગૌતમ ગંભીર અને નતાશા જૈનના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ ગુડગાવમાં થયા હતા. ગૌતમ ગંભીર અને નતાશા જૈનની બે દીકરીઓ છે.

ગ્રેજ્યુએશન

ગૌતમ ગંભીરે ગ્રેજ્યુએશન હિન્દુ કોલેજમાંથી પૂરું કર્યું છે. તેમની પાસે ઓડી, મર્સડિઝ, બીએમડબ્લ્યૂ જેવી મોંઘી કારનું કલેક્શન પણ છે.

કંગના રનૌતના ટોપ દેસી લુક્સ