શું તમે જાણો છો ફુલાવર ખાવાના ફાયદા


By Hariom Sharma28, Jul 2023 07:52 PMgujaratijagran.com

શરીરની એનર્જી

ફુલાવરનું શાક ખાવાથી શરીરને એનર્જી મળે છે.

વજન ઘટે છે

ફુલાવરમાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આનાથી વજન ઉતારવામાં ફાયદો મળે છે.

સારું પાચનતંત્ર

ફુલાવરનું સેવન કરવાથી પાચનતંત્રને સુધારી શકાય છે. આમાં ભરપૂર ફાયબર હોય છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરાકરણ

ફુલાવરમાં વિટામિન સી કેરોટીનાઇડ, ફ્લેવોનાઇડ, એસ્કાર્બિક એસિડ, એન્ટિ ઓક્સિટડેન્ટની સાથે અન્ય જરૂરી મિનરલ હોય છે.

હૃદયની બીમારીથી બચાવે છે

ફુલાવરના સેવનથી હૃદયને લગતી બીમારીઓથી બચી શકાય છે.

આ ઔષધીઓ કાનના દુખાવા માટે રામબાણ ઈલાજ છે