દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો દહીંમાં ખાંડ, મીઠું કે મરચું નાખીને ખાતા હોય છે.
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન બી 6, વિટામિન બી 12 જેવા પોષક તત્ત્વો જોવા મળે છે.
શું તમે પણ દહીંમાં મીઠું નાખીને ખાઓ છો, તો સાવધાન જાણી લો તેના નુકસાન વિશે.
આયુર્વેદ અનુસાર, જો તમે દહીંનું સેવન મીઠું નાખીને કરશો, પિત્તની સમસ્યા થઈ શકે છે.
દહીંમાં મીઠું નાખીને ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
દહીંમાં મીઠું નાખીને ખાશો તો તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર, મીંઠાને બદલે તમે ખાંડ અથવા મધ ઉમેરીને દહીંનું સેવન કરશો તો ફાયદા મળે છો.
આ માહિતી માત્ર જાણકારી માટે છે, વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.