કુંડળીમાં શુક્રને મજબૂત કરવા કરો આ ઉપાય


By Pandya Akshatkumar17, Sep 2023 03:12 PMgujaratijagran.com

શુક્ર ગ્રહ

જ્યોતિષમાં શુક્ર ગ્રહને સુખ-સુવિધાઓનો કારક ગ્રહ કહેવામાં આવ્યો છે. કુંડળીમાં શુક્ર મજબૂત હોય તો જાતકને આર્થિક ક્ષેત્રે સારુ પરિણામ મળે છે.

મજબૂત શુક્ર

અહીં આપેલ કેટલાક ઉપાયોથી તમે તમારી કુંડળીમાં શુક્ર પાવરફૂલ કરી શકો છો.

ભોજનમાં ખાઓ આ વસ્તુઓ

શુક્રને મજબૂત કરવા દૂધ, ખીર જેવા આહાર દરરોજ લેવા જોઈએ.

દાન કરવુ

હંમેશા દાન કરતા રહો તો શુક્ર દેવ સારા આશિર્વાદ આપે છે.

ગરીબોની મદદ કરો

ગરીબોને ભોજન આપવાથી કોઈ પણ ગ્રહ પ્રસન્ન થઈ ફળ આપે છે.

વ્રત

શુક્રને મજબૂત કરવા શુક્રવારે ઉપવાસ કરવા જોઈએ અને લક્ષ્મીજીની ઉપાસના પણ કરવી જોઈએ.

મહિલાઓનું સન્માન કરો

કુંડળીમાં શુક્ર નબળો હોય તો મહિલાનું અપમાન ક્યારેય ન કરવુ હંમેશા મહિલાઓના સન્માનથી શુક્રદેવ મજબૂત થાય છે.

17 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 17, 2023