નોકરી મેળવવા માટે કરો આ ધાર્મિક ઉપાય, ચોક્કસ મળશે સફળતા


By Kishan Prajapati21, Feb 2023 06:17 PMgujaratijagran.com

દૂર થશે દરેક મુશ્કેલી

ઘણીવાર નસીબ તમારી સાથે હોતું નથી અને તમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કાગડાને દાણા ખવડાવવા

જલદી નોકરી મેળવવા માટે એક સરળ ઉપાય છે કાગડાને દાણા ખવડાવવા.આ સિવાય બાફેલા ચોખા ખવડાવવા ખૂબ જ ફાયદાકારક છે.

પીપળાના ઝાડ પાસે દીવો કરવો

શનિવાર ભગવાન હનુમાન અને શનિને સમર્પિત છે. એટલે દરરોજ શનિ મંદિર જવું અને શનિદેવની પૂજા કરવી. આ સાથે જ કોઈ પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવવો. આ સિવાય પવિત્ર લાલ દોરો ઝાડની ચારેય તરફ ત્રણ વાર બાંધવો.

શનિદેવ સ્ત્રોતનો પાઠ કરવો

શનિદેવની મહાદશા તમારા કરિયરને પ્રભાવિત ન કરે એ માટે શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.

કાળા રંગની વસ્તનું દાન કરવું

કાળા જૂતા, ધાબળો, ચાદર અથવા છત્રી જેવી કાળી વસ્તુનું દાન જરૂરિયાતમંદને કરવું. આ ઉપાયથી કુંડળીમાં શનિદોષ દૂર થાય છે.

ભગવાન સૂર્યને જળ ચઢાવવું

ભગવાન સૂર્યનો જળ ચઢાવતી વખતે ઓમ હીં સૂર્યાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો. ઘણાં સમયથી સરકારી નોકરી માટે પ્રયત્ન કરતાં લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે.

Horoscope Today 22 February, 2023: જાણો આજનું રાશિફળ