શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ઘરની બહાર નીકળતા નથી, જેના કારણે પેટની ચરબી જામી જતી હોય છે, તમે ચરબી ઘટાડવા માટે કેટલીક કસરત ઘરની અંદર કરી શકાય છે.
રાષ્ટ્રીય સ્તરની પાવરલિફ્ટર અને ફિટનેસ ટ્રેનર સુદીક્ષા દત્તાના જણાવ્યા અનુસાર, શિયાળામાં પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માટે કેટલીક કસરત ઘરે જ કરી શકાય છે.
શિયાળામાં વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે નિયમિતપણે ક્રંચ કરો. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે સવારે અને સાંજે નિયમિતપણે સ્કિપિંગ કરો.
શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે સીડી ચડવું અને ઉતરવું ફાયદાકારક છે.
શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે માઉન્ટેન ક્લાઈમ્બર કસરત કરો.
શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે નિયમિત ડાન્સ કરો. આ શરીરને સક્રિય રાખવામાં અને ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
જમ્પિંગ જેક કસરત કરવાથી વજન ઘટાડવામાં, પેટની ચરબી ઘટાડવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.