બેડરુમમાં ન રાખો આ વસ્તુ, સંબંધોમાં આવશે તિરાડ


By Pandya Akshatkumar01, Aug 2023 03:25 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

હિન્દુધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

બેડરુમ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના બેડરુમ માટે ખાસ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

હિંસક તસવીરો

બેડરુમમાં હિંસક પ્રાણીઓની તસવીરો લગાવવાથી હંમેશા ઘરમાં ઝઘડા થાય છે.

ખરાબ ઈલેક્ટ્રોનિક ઉપકરણો

બેડરુમમાં કોઈ પણ ખરાબ ઈલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા ના જોઈએ.

ઝાડુ

ઝાડુ ઘરમાં રાખવું જોઈએ પણ બેડરુમમાં કદી ન રાખવી જોઈએ.

મૂર્તિ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના બેડરુમમાં દેવી-દેવતાઓની મૂર્તિ ન રાખવી જોઈએ.

કાંટાળા છોડ

બેડરુમને સુંદર દેખાડવા લોકો અંદર છોડ લગાવતા હોય છે,પણ કાંટાળા છોડ કદી ન લગાવવા જોઈએ.

01 ઓગસ્ટ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today August 01, 2023