હેલ્થ નિષ્ણાતોના મતે દરરોજ ડાઈટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, જંક ફૂડ તથા વધારે પડતી સુગર ધરાવતી વસ્તુનું સેવન ફેટી લીવરનો શિકાર બનાવી શકે છે
ફેટી લીવરનો શિકાર બનવા ન ઈચ્છતા હોય તો ફૂડ્સન બદલે ડાઈટમાં અનાજ, ફળ, શાકભાજી, દહીં અને લીન પ્રોટીનનો સમાવેશ કરો
કેટલાક સંશોધન પેપર પ્રમાણે જે લોકો આળસભર્યું જીવન જીવે છે તેઓ ફેટી લીવરનું જોખમ ધરાવે છે
ફેટી લીવરથી બચવા હંમેશા એક્ટિવ રહો. એક્ટિવ રહેવાથી તમે વ્યાયામ, વોકિંગ અથવા સાયકલિંગ તથા સીડી ચડવાનો આગ્રહ રાખો
શરાબનું સેવન લીવર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી લીવરમાં ફેટ એકત્રિત થાય છે અને તેને લીધે લીવરનું કેન્સર થઈ શકે છે
શરાબને બદલે હેલ્ધી ડ્રીંક્સનું સેવન કરવું જોઈએ. તેનાથી લીવર સ્વસ્થ રહેશે અને ઈમ્યુનિટી મજબૂત બનશે