સૂર્યાસ્તના સમયે ઉંમરા પર ઊભા રહીને કોઈ સાથે વાતચીત અને લેતીદેતી કરવી નહીં.
સૂર્યાસ્તના સમયે મહિલાઓએ તેમના માથાના વાળ ના ધોવા.
સૂર્યાસ્તના સમયે દૂધ, દહીં અને ઘીનું દાન કરવું નહીં.
સૂર્યાસ્તના સમયે ક્યારેય કપડા ધોવા નહીં.
સૂર્યાસ્ત પછી સ્નાન કરવું, ઘરમાં સાફસફાઈ અને છોડને સ્પર્શ કરવા નહીં.
સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ક્યારેય ના કરવા.
સૂર્યાસ્ત પછી ક્યારેયવાળ કપાવવા નહીં.