શું કૂતરાઓને ખરેખર રાત્રે દેખાય છે આત્મા?


By Pandya Akshatkumar22, Jul 2023 11:51 AMgujaratijagran.com

કૂતરું

વફાદારીનું ઉત્તમ ઉદાહરણ કૂતરાને ગણવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે કૂતરાઓ ભૂત-પ્રેતને પણ જોઈ શકે છે.

કૂતરાનું ભસવું

રાત થતા જ કૂતરા ભસવાનું શરુ કરી દે છે. મોટા ભાગના લોકો કૂતરાના ભસવાથી ડરી પણ જાય છે. એવો દાવો કરવામાં આવે છે કે રાતે ભૂત જોઈને કૂતરા ભસે છે.

આત્માનો આભાસ

રાત થતા જ કૂતરા ભસવાનું શરું કરી દે છે. ચાલો જાણીએ એ પાછળની હકીકત શું છે. શું ખરેખર કૂતરાઓને આત્મા દેખાય છે?

ભૂત-પ્રેત

વડીલો પાસેથી તમે સાંભળ્યું હશે કે કૂતરાને ભૂત-પ્રેત દેખાય છે અને તેથી તેઓ ભસતા હોય છે. લોકોનું કહેવું છે કે ડરના કારણે કૂતરા રોવા લાગે છે.

પૂરાવો

કૂતરાને આત્મા નજર આવે છે તે વાતનો કોઈ પૂરાવો નથી. લોકો માને છે કે કૂતરાને ભૂત-પ્રેત દેખાય છે.

જોવાની ક્ષમતા

મનુષ્ય કરતા કૂતરાની જોવાની ક્ષમતા વધુ હોય છે. તે કારણે કૂતરાને આત્મા દેખાય છે.

શું કહે છે વૈજ્ઞાનિકો

વિજ્ઞાનિકોનું માનવુ છે કે રાતે એકલપણું લાગવાથી કૂતરાઓ ભસતા હોય છે.

વાતને નકારી

વૈજ્ઞાનિકો આ વાતને નકારે છે કે કૂતરાને ભૂત-પ્રેત દેખાય છે.

22 જુલાઈ 2223નું રાશિફળ | Your Daily Horoscope Today July 22, 2223