ક્યારે છે દિવાળી ?


By Kajal Chauhan23, Oct 2024 05:38 PMgujaratijagran.com

શ્રીરામ વનવાસથી પરત ફર્યા

શ્રીરામ 14 વર્ષ બાદ વનવાસથી પરત ફર્યા હતા.

શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો

દિવાળીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો.

પાંડવોની વાપસી

દિવાળીના દિવસે પાંડવોએ વનવાસ બાદ ઘરે પાછા ફર્યા હતા.

માતા લક્ષ્મીનો અવતાર

દિવાળીએ દિવસે માતા લક્ષ્મીએ અવતાર લીધો હતો.

Guru Pushya Nakshatra 2024: 24 ઓક્ટોબરે ગુરુ પુષ્ય નક્ષત્ર, જાણો ખરીદી માટેનું શુભ મુહૂર્ત