વિટામિન બી 12ની ઉણપથી થતા રોગો


By Vanraj Dabhi26, Jan 2025 04:01 PMgujaratijagran.com

વિટામિન બી 12ની ઉણપ

શું તમે જાણો છો કે વિટામિન બી 12ની ઉણપને કારણે તમે કેટલીક બીમારીઓનો શિકાર પણ બની શકો છો.

હાડકાં અને સ્નાયુઓ

વિટામિન બી 12 ની ઉણપ તમારા હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે.

સાંધાનો દુખાવો

વિટામિન બી 12ની ઉણપથી હાડકાં નબળ પડી જાય છે, જેના કારણે તમને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

એનીમિયા

વિટામિન બી 12ની ઉણપને કારણે તમે એનિમિયાથી પીડાઈ શકો છો.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

વિટામિન બી 12ની ઉણપને કારણે તમારા સારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

તણાવની સમસ્યા

વિટામિન બી 12ની ઉણપથી તણાવ, ચિંતા કે ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

થાક અને નબળાઈ

વિટામિન બી 12ની ઉણપને કારણે તમને હંમેશા થાક અને નબળાઈની અનુભવી શકો છો.

વિટામિન સમૃદ્ધ ખોરાક

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે તમારે તમારા આહારમાં વિટામિન બી 12 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાજુ-બદામ કરતા વધુ ફાયદાકારક છે આ ડ્રાયફ્રુટ