ભાત દરેક ઘરના રસોડામાં કોઈપણ સમયે બનાવવામાં આવે જ છે.
જો કે દરેક ઘરમાં આખા દિવસ દરમિયાન કોઈપણ સમયે ભાત બનાવવામાં આવે છે અને મોટા ભાગે લોકો લંચમાં ભાત ખાય છે.
વધુ પડતા ભાત ખાવાથી તમે ઘણીબધી બીમારનો શિકાર બની શકો છો.
જો તમે વધુ પડતા ભાત ખાવ છો, તો તમે મોટાપેનો શિકાર કરી શકો છો.
ભાતનું વધુ પડતું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ભાતમાં ફાઈબરની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે.
ભાતમાં વિટામિન તત્વોની માત્રા ઓછી હોય છે તેથી વધુ માત્રામાં સેવન કરવાથી હાડકાને પુરતું પોષણ નહીં મળવાથી હાડકા નબળા થઈ શકે છે.
ભાતનું વધુ પડતું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ભાતમાં કેલરીની માત્રા વધુ હોય છે, જે ખાવાથી શરીરમાં શુગરની માત્રા વધી જાય છે.