શું બપોરે જમ્યા પછી સૂવુ યોગ્ય છે?, દરેક લોકો અહીં ક્લિક કરીને જાણી લે


By Jivan Kapuriya06, Aug 2023 06:23 PMgujaratijagran.com

જાણો

મોટા ભાગના લોકો બપોરે જમ્યા પછી થોડો સમય માટે સૂવાનું પસંદ કરે છે. સવારથી બપોર સુધી ઘરમાં કામ કર્યા પછી થાક અને આળસનો અનુભવ થવા લાગે છે. ચાલો જાણીએ કે બપોરે જમ્યા પછી સૂવું જોઈએ કે નહીં.

શું જમ્યા પછી સૂવું યોગ્ય ?

બપોરે જમ્યા પછી સૂવું એ શરીર માટે સારું નથી, તેનાથી વોટર એલીમેન્ટ અને ચરબી વધી શકે છે. આનાથી મેટાબોલિઝમ પણ નબળું પડી શકે છે.

પાચન સમસ્યા

ખોરાક ખાધા પછી તરત સૂવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી.

અનેક રોગો થઈ શકે

જો તમે બપોરે ભારે લંચ અથવા ડિનર કર્યા પછી સૂઈ જાવ છો, તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.

ક્યા લોકોએ સૂવું જોઈએ

આયુર્વેદ અનુસાર બાળકો,વૃદ્ધો અને શારીરિક શ્રમ કરનાર લોકો માટે બપોરે આરોમ કરવો યોગ્ય છે.

જમ્યા પછી આ કામ કરો

જમ્યા પછી તરત જ વજ્રાસનમાં બેસી જવું જોઈએ.ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ માટે આ સરળ રીતે બેસો જેથી રક્ત પ્રવાહ અને મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે.

શું ન કરવું

જમ્યા પછી તરત જ પથારી પર સૂવું ન જોઈએ. તેનાથી પેટનું ફૂલવું,એસિડિટી,કબજિયાત જેવી પાચન સંબંધિત બીમારીઓ થતી નથી.

જમ્યા પછી ચાલવું

ખોરાક ખાધા પછી તમારે ઓછામાં ઓછા 100 ડગલાં ચાલવા જોઈએ. આ પછી જો તમે ઇચ્છો તો તમે થોડીવાર માટે આરામ લઈ શકો છો.

સંબંધિત લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતીના આધારે આપવામાં આવી છે.

ઉંમરથી પહેલા વાળને સફેદ થતાં બચાવશે આ ફૂલ, અપનાવો આ ઘરેલુ નુસખા