દહીંમાં એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે, આને વાળમાં લગાવવાથી સ્કાલ્પને રાહત મળે છે અને ડેન્ડ્રફ ઓછો કરે છે. દહીં વાળને જરૂરી પોષણ આપવાનું પણ કામ કરે છે.
વિનેગર સાથે દહીં મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળા નરમ અને રેશમ જેવા બને છે. આ સિવાય તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેમા પણ આરામ મળે છે
દહીં સાથે મધને મીકસ કરીને વાળમાં લગાવાથી તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. આ લગાવ્યા પછી વાળ મુલાયમ અને ચમકદાર બને છે
દહીં અને ઈંડાના મીકસ કરીને વાળમાં લગાવવાથી ત્વચાને પોષણ આપે છે, અને વાળને નરમ બનાવે છે.
ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દહીં અને મેથીના દાણાનો ઉપયોગ કરો, આ તમારી સ્કાલમાં ડ્રેન્ડ્રફ થતા અટકાવે છે
ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દહીં અને મેથીના દાણાનો ઉપયોગ કરો, આ તમારી સ્કાલમાં ડ્રેન્ડ્રફ થતા અટકાવે છે
ડેન્ડ્રફ ઘટાડવા માટે, દહીં અને લીંબુને મીકસ કરી તેને લગાવો. આ લગાવ્યા પછી તેને સારી રીતે ધોઈ લો નહીંતર તે સુકાઈ જાય છે અને વાળને ડેમેજ કરે છે
જો તમને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તો તમારે દહીં અને હળદર લગાવવું જોઈએ. આ મીક્સરને વાળ પર લગાવી સારી રીતે મસાજ કરો
જો તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોવ, તો મધ સાથે દહીં લગાવવાનું શરૂ કરો, જો તમે આમાં ઇંડા ઉમેરશો તો તમારા વાળ નરમ બને છે અને તેમા ચમક આવે છે