હળદરના પોષકતત્ત્વો


By hariom sharma03, Apr 2023 07:30 AMgujaratijagran.com

ઇન્સુલીન રેજિસ્ટેન્સ ઓછું કરે છે

ઇન્સુલીન રેજિસ્ટેન્સને બ્લડ શુગર લેવલમાં વધારો કરવા માટે જવાબદાર ગણાવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી ઇન્સુલીન રેજિસ્ટેન્સ ઓછું થાય છે સાથે જ બીટા સેલ્સના ફન્કશન્સમાં પણ સુધારો લાવે છે, જે ડાયાબિટીક દ

ગ્લુકોઝ લેવલ ઘટાડે છે

હળદરમાં રહેલા કરક્યૂમીન અને અન્ય પોષકતત્ત્વો શરીરમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આને ખાવાથી રક્તમાં ગ્લુકોઝની માત્રા ઘટે છે, જેનાથી ડાયાબિટીસ થવાની આશંકા ઘટાડે છે.

ટાઇપ 1 ડાયાબિટીસ મેનેજ કરે

ટાઇપ 1 ડાયાબિટીસમાં ઇમ્યૂન સિસ્ટમ કમજોર થવા લાગે છે. એવામાં હળદર ખાવાથી ઇમ્યૂન સિસ્ટમની કાર્ય ક્ષમતા વધે છે, જેનાથી ડાયાબિટીસના લક્ષણો ઘટે છે.

ઇન્સુલીન વધારે

ડાયાબિટીસ દરમિયાન ઇન્સુલીનનું સ્તર નિયંત્રિત રાખવું જરૂરી છે.આ સ્થિતિમાં હળદરવાળા દૂધમાં થોડો તજ પાવડર મિક્સ કરીને પીવાથી ઇન્સુલીન વધે છે, જેનાથી ડાયાબિટીસથી રાહત મળે છે.

બ્લડ શુગર ઘટાડે છે

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ વધે છે. આવી સમસ્યામાં હળદરનું સેવન કરવું ફાયદાકારક બની શકે છે. આમા રહેલું કરક્યૂમીન બ્લડ શુગર લેવલ ઘટાડે છે.

વધુ માયોનીઝ ખાવાથી થઇ શકે છે આ નુકસાન