ધનતેરસના દિવસે શા માટે મીઠું ખરીદવું શુભ મનાય છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya24, Oct 2024 05:10 PMgujaratijagran.com

મીઠું ખરીદવું તે શુભ

ધનતેરસના દિવસે મીઠું ખરીદવું તે શુભ માનવામાં આવે છે. તેનાથી રોગ અને દરિદ્રતા દૂર થાય છે.

સંપત્તિ સર્જનનો માર્ગ

ધનતેરસ નિમિત્તે મીઠાંને એક કાચના કપમાં લો અને તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. તેનાથી સંપત્તિ સર્જનનો માર્ગ ખુલે છે.

મીઠાંના પાણીનું ઘરમાં પોતુ લગાવવું

ધાર્મિક માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે મીઠાંના પાણીનું ઘરમાં પોતુ લગાવવાથી નેગેટિવિટી દૂર થાય છે.

મીઠાંનો ઉપયોગ

ધનતેરસ ધન સાથે જોડાયેલ તહેવાર છે, માટે મીઠાનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી સાથે શુક્ર ગ્રહની કૃપા જળવાઈ રહે છે.

મીઠાંને કાંચના ડબ્બામાં રાખવું

મીઠાંને કાંચના ડબ્બામાં રાખવું જોઈએ. સ્ટીરના વાસણમાં તેને ન રાખશો. તેનાથી ચંદ્ર અને શનિનો અશુભ પ્રભાવ પડે છે.

Diwali Astrology: દિવાળી પર ગરોળી જોવી શુભ છે કે અશુભ?