હથેળીની આ રેખાઓમાં છૂપાયેલી છે અપાર સંપત્તિ


By Pandya Akshatkumar24, Jul 2023 01:42 PMgujaratijagran.com

હસ્તરેખા શાસ્ત્ર

હસ્તરેખા શાસ્ત્ર માં હાથની રેખાઓ જોઈને વ્યક્તિના ભાગ્ય અને ભવિષ્ય વિશે જણાવવામાં આવે છે

ભાગ્યશાળી રેખાઓ

હાથમાં ઘણી એવી રેખાઓ છે જે વ્યક્તિને ભાગ્યશાળી અને પૈસાદાર હોવાની તરફ ઈશારો કરે છે.

તોરણ કે ધનુષ્યનું ચિહ્ન

જો કોઈ વ્યક્તિની હથેળી વચ્ચે કોઈ તોરણ, ધનુષ્ય, રથ, ચક્ર કે ધ્વજનું ચિહ્ન બનેલું હોય તો તેવા વ્યક્તિને જીવનમાં મહાન ઉપલબ્ધિ હાંસલ થાય છે.

અપાર સંપત્તિ

આવા લોકોને જીવનમાં ખૂબ જ સુખ મળે છે. ધનસંપત્તિ પણ અપાર હોય છે.

રાજયોગ

જો કોઈવ્યક્તિની રિંગ ફિંગરની નીચે પુણ્ય રેખા અને મણિબંધથી શનિરેખા મીડલ ફિંગર તરફ જતી હોય તો તેવો વ્યક્તિ ખૂબ સુખ ભોગવે છે.

શનિદેવની કૃપા

આવી વ્યક્તિઓ ઉપર શનિદેવની કૃપા પણ બની રહે છે.

મોટા વેપારી

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આવા ચિહ્ન ધરાવતા વ્યક્તિ મોટા વેપારી બને છે અને ધન-સમૃદ્ધિ મેળવે છે.

24 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 24, 2023