સરકારે સોશિયલ મિડીયા ‘X’ પર પોસ્ટ કરી જણાવ્યુ કે અયોધ્યા રામમંદિરમાં સ્થાપિત રામલ્લાની મુકુટનુ વજન 1.7 kg છે.
આ મુકુટ શુધ્ધ યલો ગોલ્ડથી બનાવામાં આવ્યો છે.
આ મુકુટમાં 75 કેરેટના ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે.
મુકુટની વચ્ચે આવેલો સુરજ સુર્યવંશી લોગોનું પ્રતિક છે
આ તિળક કિંમતી સ્ટોનથી બનેલું છે, આમા વચ્ચે 3 કેરેટના નેચરલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
આ તિળકમા બધી બાજુપર 10 કેરેટના નાના નાના ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
અજાન ચક્રને શણગારવા બર્મીસ રુબીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.