ડેઝી શાહના સ્ટાઇલિશ લુક તમને ઘાયલ કરી દેશે


By Jivan Kapuriya05, Aug 2023 10:16 AMgujaratijagran.com

ખૂબસુરત સ્માઈલ

તેણીએ આ સ્માઈવાળી સ્ટાઇલથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.

મેજીક પરી

તે આ મોતી વાળા પોશાકમાં જાદુઈ પરી જેવી લાગે છે.

પેરિવિંકલ

ફ્લોર લેન્થ ડ્રેસમાં છોકરી જક્કાસ લાગી રહી છે.

ખૂબસૂરત

પ્રિન્ટેડ સુંદર લહેંગામાં ડેઇઝી સ્ટાઇલિસ સુંદરી લાગે છે.

ભવ્ય

આ કો-ઑર્ડ્સમાં તેણીનું મોહક સ્મિત આરાધ્ય લાગે છે.

શ્યામ સુંદરી

તે ડિઝાઇન બ્લેક લહેંગામાં અદભૂત લાગી રહી છે.

પર્લ વ્હાઇટ

ડેઝીના સ્ટાઇલિશ એમ્બેલિશડ વ્હાઇટ લહેંગા તેણીને સુંદર બનાવે છે.

મેરી ગોલ્ડ

તે આ ક્રોસ યલો આઉટફિટમાં તે દિવાની જેમ ઝળહળે છે.

સરળ દેખાવ

અભિનેત્રીના આ સરળ દેખાવથી ઘણાના હાર્ટ બીટ વધી ગયા છે.

ગુજરાતી અભિનેત્રી પૂજા જોશીના અદ્ભૂત લુક