તમારા મગજને તેજ બનાવવા માટે આ 5 આદતો પર ધ્યાન આપો


By Jivan Kapuriya26, Aug 2023 03:31 PMgujaratijagran.com

જાણો

જેમ જેમ આપણે જીવનમાં પ્રગતિ કરીએ છીએ,ત્યાં એવા પરિણામો આવે છે જે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, ખાસ કરીને જ્યારે તે મગજના કાર્યની વાત આવે છે.

યાદશક્તિ

આપણી યાદશક્તિ આપણને રમતમાં ટોપ પર રાખવામાં મહત્વનો નિર્ણય લેવામાં અને નવા કૌશલ્યો શીખવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જીવનશૈલી

અહીં 5 જીવનશૈલીના આદતો છે જે તમારી યાદશક્તિને વધારી શકે છે અને મગજને તેજ કરી શકે છે.

નિયમિત કસરત

જ્યારે તમે નિયમિત પ્રવૃત્તિમાં કસરત કરો છો તો આ હિપ્પોકેમ્પસના કદમાં વધારે કરે છે, જે યાદશક્તિની રચના માટે જવાબદાર મુખ્ય મગજ ક્ષેત્ર છે.

આરોગ્યપ્રદ ભોજન

જો તમે તમારી યાદશક્તિને સુરક્ષિત રાખવા અને શ્રેષ્ઠ મજગ કાર્ય કરવા માંગતા હોવ તો તમારા ખારોકમાં આરોગ્યપ્રદ ખોરાકને સામેલ કરવા જોઈએ.

તમારા મગજને ઉત્તેજીત કરો

કોયડાઓ,ઉકેલીને,વાંચીને,નવી કૌશલ્યો શીખીને,ન્યુરલ કનેક્શનને વધારવા માટે વ્યૂહાત્મક રમતોમાં સામેલ તઈને માનસિક કસરતો વડે તમારા મગજને પડકાર આપો.

તણાવનું સંચાલન કરો

તણાવ અને ચિંતાનું સંચાલન જ્ઞાનાત્મક કાર્યને સુધારવામાં મદદ કરી શકે છે.

પૂરતી ઊંઘ લેવી

પૂરી ઊંઘ અથવા બેચેની વાળી ઊંઘના કારણે યાદશક્તિ પર અસર કરે છે. કારણ કે તે હોર્મોન મેલાટોનિનના ઉત્પાદને અસર કરે છે.

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે આ ઉત્તમ ખોરાકનું સેવન કરો