વાવાઝોડું બિપોરજોયથી બચવામાં મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ


By Thakur Dharmendrasinh Dilipsinh13, Jun 2023 07:07 PMgujaratijagran.com

બિપરજોય વાવાઝોડું જેનું ઉચ્ચારણ બિપોરજોય થાય છે તેનું નામ બાંગ્લાદેશે આપ્યું છે

બિપોરજોય વાવાઝોડાનું જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે

વાવાઝોડાના સમયે તમામ ઈલેક્ટ્રીકલ સ્વીચો અને ગેસ બંધ કરી દો

વાવાઝોડાના સમયે દરવાજા અને બારીઓથી દૂર રહો અને હંમેશા ઘરની અંદર જ રહો

વાવાઝોડાના સમયે પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહો

હંમેશા પોતાની સાથે ફર્સ્ટ એડ, દવાઓ, જરૂરી ડોક્યૂમેન્ટ્સ, ટોર્ચ અને બેટરી વાળો પોર્ટેબલ રેડિયો રાખો

વાવાઝોડાના માર્ગમાં આવતી વસ્તુઓને અગાઉથી દૂર કરી દો

વાવાઝોડું પોતાની સ્પીડના કારણે વસ્તુઓ ઉડાવી શકે છે. વધુમાં વધુ વસ્તુઓ ઘરની અંદર જ રાખો

કુદરતી આફતના કિસ્સામાં પાણીની અછત હોઈ શકે છે

જરૂરીયાત મુજબ અગાઉથી પાણીથી ડોલ અને વાસણો ભરીને રાખો

વાવાઝોડા ગયા પછી વહેલા બહાર નીકળવાની ભૂલ ન કરો

સમાચાર પર નજર રાખો, તેમજ હંમેશા મદદ માટે તૈયાર રહો

બિપોરજોય વાવાઝોડા સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની

કપડા પર લાગેલા હળદરના ડાઘ થોડી મિનિટોમાં થઈ જશે દૂર, અપનાવો આ આસાન ટિપ્સ