આ ક્રિકેટર્સે પોતાની કઝીન સાથે કર્યા લગ્ન


By Vaya Manan Dipak2023-05-22, 16:35 ISTgujaratijagran.com

સઈદ અનવરની પત્નીનું નામ લુબના છે, તે વ્યવસાયે એક ડોક્ટર છે

મુસ્તફિઝુર રહેમાને 2019માં કઝીન સામિયા પરવીન સાથે નિકાહ કર્યા હતા

મોસદેક હુસેને 2012માં કઝીન શર્મિન શમીરા સાથે લગ્ન કર્યા હતા

વીરેન્દ્ર સહેવાગે 2004માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા

શાહિદ આફ્રિદીએ 20 વર્ષની વયે પોતાના મામાની દીકરી નાદિયા જોડે લગ્ન કર્યા હતા

23 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 23, 2023