પહાડો અને ઓછી વસ્તીને લીધે રેલવે સેવાને બદલે માર્ગ પરિવરહન સેવા વધારે પ્રચલિત છે.
જ્વાળામુખીની સક્રિયતા અને ઓછી વસ્તીને લીધે આ દેશમાં પણ રેલવે માર્ગ નથી.
સમુદ્રી દ્વીપોથી બનેલા આ દેશમાં પણ એક પણ રેલવે માર્ગ નથી. અહીની ભૌગોલિક સ્થિત રેલવે માટે અનુકૂળ નથી.
યુરોપના આ નાના એવા દેશમાં પણ રેલવે સેવા નથી. અહીં પણ માર્ગ પરિવહન સેવા જ સૌને માટે વધારે અનુકૂળ છે.
એક સમયે લીબિયામાં રેલવે લાઈન હતી, પણ સિવિલ વોરના સમયે આ રેલવે લાઈનોને ઉખાડી નાંખવામાં આવી હતી.