હંમેશા આંખની આસપાસ બેક્ટેરિયા, વાયરસ અને ફંગસથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
ઈન્ફેક્શન થવા પર આંખને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. જો તમે આંખને અડશો, તો ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
આંખમાં ઈન્ફેક્શન થવા પર અન્ય કોઈની દવાનો ઉપયોગ ના કરવો જોઈએ. આમ કરવાથી ઈન્ફેક્શન વધવાનો ખતરો રહે છે.
જો તમે ચશ્મા પહેરતા હોવ અને આંખમાં ઈન્ફેક્શન હોય, તો ચશ્મા પહેરતા સમયે તેને સારી રીતે સાફ કરી લેવા જોઈએ. જો તમે ચશ્માને સાફ નથી કરતાં, તો ઈન્ફેક્શન વધી શકે છે.
ઘણી વખત લોકો આંખમાં ઈન્ફેક્શન થયા બાદ એક્સપાયર આઈ ડ્રોપ લગાવી લે છે. આમ કરવાથી પણ ઈન્ફેક્સન વધી શકે છે.
આંખમાં ઈન્ફેક્શન થવા પર વિટામિન-સી યુક્ત પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ માટે ડાયટમાં સંતરા અને લીંબુ જેવી સામેલ કરવી જોઈએ.
આંખમાં ઈન્ફેક્શન થવા પર ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડને સામેલ કરવું જોઈએ. આ માટે ફ્લેક્સ સીડ્સ અને ચિયા સિડ્સનું સેવન કરવું જોઈએ.
આંખોમાં ઈન્ફેક્શન થવા પર ચશ્મા જરૂર લગાવવા જોઈએ. જેથી આંખોને સુરક્ષા મળે છે અને ઈન્ફેક્શન વધવાનો ખતરો ઓછો રહે છે.